Gyan Saptah
શાળા વિકાસ સંકુલ
યાજ્ઞવલ્કય
વશિષ્ઠ
મહર્ષિ વિશ્વામિત્ર
પરાશર
વેદવ્યાસ
જમદગ્નિ
અત્રિ
પરશુરામ
ભારદ્ધાજ
 
User Information
Access IP: 54.166.66.204
Total Visits: 951173
Online Users: 1
 
માહિતી અધિકાર અધિનિયમ
 
ડાઉનલોડ
  સમાચાર
સુવિચાર
 
Arise, awake and stop not till the goal is reached.
- Swami Vivekanand
School Login
User name :
Password :
Enter Code :
Code :
સુસ્વાગતમ્

નમસ્કાર,
       સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની વેબસાઈટ પર આપનું હાર્દિક સ્વાગત છે. ટેકનોલોજીના ઉપયોગ દ્વારા જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આ કચેરી સાથે માહિતીનું ઝડપી આદાન-પ્રદાન કરી શકે અને જિલ્લાની શૈક્ષણિક સંસ્થાનઓની ઉપલબ્ધ માહિતી તમામ શાળાઓ પ્રાપ્ત કરી શકે તેવી અપેક્ષા છે.

     આ વેબસાઈટના માધ્યમથી આવો આપણે બધા સાથે મળી રાજય સરકારના "સૌના માટે શિક્ષણ" ના ધ્યેયને સિધ્ધ કરીને "શૈક્ષણિક ગુણવત્તા સુધાર" ની ઝુંબેશને સાર્થક કરીએ આપ સૌના કિંમતી સુચનો અને અભિપ્રાયો આવકાર્ય છે. આભાર...

યુ.એન.રાઠોડ
જિલ્લાશિક્ષણાધિકારી, સુરત.
મુખ્ય પાનુ | અમારા વિશે | સંકુલ | શાળાઓ | આંકડાકીય માહિતી| સંપર્ક | ડાઉનલોડ
Copyright ©2010-2011 District Education Office, Surat. Developed & Managed by AUM IMAGINEERING Pvt.Ltd, Ahmedabad